ક્રમ નં. | વિગત |
૧. | જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ અન્વયે કલમ-૨૦૩ હેઠળ અપીલ |
૨. | જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯, કલમ-૨૧૧ અન્વયે રીવીઝન |
૩. | ગુજરાત મહેસૂલ નિયમો-૧૯૭૨ અપીલ નિયમ૧૦૮(૬)(એ) અન્વયે રીવીઝન |
૪. | મુંબઈના ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા તથા તેનું એકત્રીકરણ કરવા બાબત કાયદો-૧૯૪૭ ની કલમ-૩૫ હેઠળ રીવીઝન |
૫. | મુંબઈ ગણોત અને ખેતીની જમીનનો કાયદો-૧૯૪૮ કલમ ૩૨ P U/S(9) &(10) હેઠળ અપીલ |
૬. | મુંબઈ ગણોત અને ખેતીની જમીનનો કાયદો-૧૯૪૮ કલમ ૭૩A(૩) હેઠળ રીવીઝન |
૭. | મુંબઈ ગણોત અને ખેતીની જમીનનો કાયદો-૧૯૪૮ કલમ ૭૬AA હેઠળ રીવીઝન |
૮. | મુંબઈ ગણોત અને ખેતીની જમીનનો (વિદર્ભ અને કચ્છ વિસ્તારને લાગુ) કાયદો-૧૯૫૮ કલમ ૧૦૬A(3) હેઠળ રીવીઝન |
૯. | ગુજરાતનો કોર્ટ ઓફ વોડ્ઝ કાયદો-૧૯૬૩ કલમ ૪૧-૪૨ હેઠળ અપીલ/ફેરતપાસ |
૧૦. | મુંબઈ કચ્છ વિસ્તાર માટેની ઈનામી નાબૂદી ધારો-૧૯૫૮ ની કલમ ૩(૨),૩(૩) અપીલ/રીવીઝન |
૧૧. | મહેસૂલ ખાતાના ઠરાવ ન એલટીએ૧૦૫૮/આઈએક્સવી/૪૪૬એલ. તા.૨૫/૬/૫૯ તથા લીગલ ડીપાર્ટમેન્ટના નં.એલટીએ/૧૦૬૧/૯૬૩૩૧ જે તા:૨૬/૧૧/૬૨, RULES-5 અન્વયે અપીલ |
૧૨. | મુંબઈનો તાલુકાદારી હિત સંબંધી નાબૂદી કાયદો ૧૯૪૯ ની કલમ ૪ અને ૫ (એ) અન્વયે અપીલ |
૧૩. | ગુજરાત ખેતજમીન ટોચમર્યાદા બાબતનો ૧૯૬૦ ના કાયદાની કલમ-૨૯(૩) અન્વયે અપીલ/ફેરતપાસ |
૧૪. | સાગબારા અને મેવાસી જાગીર માલિકી હકક્નાબૂદ કરવા વિ. બાબતો ૧૯૬૨ ના રેગ્યુલેશનની કલમ-૩ અન્વયે અપીલ |
૧૫. | ગુજરાત મ્યુનિસિપાલીટી એકટ-૧૯૬૩ ની કલમ-૮૧ (૨) હેઠળ અપીલ |
૧૬. | ગુજરાત પંચાયત એક્ટ-૧૯૯૩ ની કલમ ૧૧૩(૨) હેઠળ અપીલ |
૧૭. | ધી ગુજરાત પ્રોહીબીશન ઓફ ટ્રાન્સફર ઓફ ઈમમૂવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવીઝન ઓફ ટેનન્ટસ ફ્રોમ ઈવીકેશન ફ્રોમ પ્રીમાઈસીસ ઈનડીસ્ટ્રીબ્યુટેડ એરીયા કાયદા-૧૯૮૬ ની કલમ,૬, હેઠળ અપીલ |
૧૮. | ધી ગુજરાત પ્રોહીબીશન ઓફ ટ્રાન્સફર ઓફ ટ્રાન્સફર ઓફ ઈમમૂવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવીઝન ફોર પ્રોટેક્શન ઓફ ટેનન્ટસ ફોમ ઈવીકેશન ફોર્મ પ્રીમાઈસ ઈન ડીસ્તબર્ડ એરીયા કાયદા-૧૯૯૧,૭(D)(2) હેઠળ ની કલમ |
૧૯. | ધી મુંબઈ ગણોત અને ખેતીની જમીનના કાયદા-૧૯૪૮ અન્વયે કલમ ૬૩AA, 3(ડી)૧ અન્વયે અપીલ |
૨૦. | ધી સૌરાષ્ટ્ર ધરખેડ ગણોત પતાવટ અને ખેતી ઓર્ડીનન્સ -૧૯૪૮ ની કલમ-૫૪ અને ૭૫ હેઠળ અપીલ અરજી |