How to use Mobile application "Know Your Revenue Case"

 • આ એપ્લીકેશન એન્ડ્રોઇડ બેઝ એપ્લીકેશન હોવાથી એન્ડ્રોઇડ મોબાઇલ માં જ ચાલુ થઇ શકશે.
  (This Application will work on Android based mobile.)
 • ગુગલ પ્લે સ્ટોર ખોલો અને શોધ કરો 'Know your Revenue case' અથવા 'SSRD'
  Open Google play store and search by 'Know your Revenue case' or 'SSRD'
 • એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો (Install the application)
  Know Your Revenue Case
 • એપ્લિકેશનમાં આવશ્યક વિગતો દાખલ કરો તમને તમારા કેસની વિગતો મળશે.
  (Enter required details in app. You will get the details of your Case)
  • Enter your Revenue case details પર કલીક કરો.જીલ્લો,કેસ ટાઇપ,રજીસ્ટ્રેશન નંબર, રજીસ્ટ્રેશનવર્ષ ની વિગતો લખો અને "get detail" પર ક્લીક કરો.
  • Select your Location પર કલીક કરવાથી જીલ્લો,તાલુકો અને ગામનું નામ લખવાથી ડેટાબેઝમાં દર્શાવેલ ગામની તમામ મહેસુલી કેસોની માહિતિ ઉપલબ્ધ થશે.

Click or Scan and get Android App of "Know Your Revenue Case"

SSRD