How to Download Case Order (તમારો હુકમ કેવી રીતે મેળવશો)

  • Step - 1What's New માં Download your order from 2018-19 onwards ૫ર કલીક કરો
  • Step - 2Know your Revenue Case - આ૫નો મહેસુલી કેસ જાણો માં જઇ"I Agree" ૫ર કલીક કરો
  • Step - 3જીલ્લો,કેસ ટાઇપ, કેસ વર્ષ ૫સંદ કરો તથા કેસ નંબર લખો અને "Search" પર ક્લીક કરો.
  • Step - 4કેસ ડીટેલ Window માં "Download Order" ૫ર કલીક કરવાથી આ૫નો હુકમ જોઇ શકાશે.
  • Step - 5પ્રિન્ટ આઇકોન ૫ર કલીક કરવાથી આ૫નો હુકમની પ્રિન્ટ મેળવી શકાશે.

* આ અંગેની સર્ટીફાઇડ કોપી અત્રેની કચેરીથી મેળવી શકાશે.